GUJARATI GYAAN Channel icon

GUJARATI GYAAN

GUJARATI GYAAN is an interesting Indian youtube channel with 732 Thousand subscribers. There are more than 2 Youtube channels similar to GUJARATI GYAAN. These are not GUJARATI GYAAN exact replicas. However, the 2 channels are so similar that many of their fans love them. If you like GUJARATI GYAAN, you might like TV9 Gujarati and wittySpace.

110.6M 732K 412 Youtube  

About GUJARATI GYAAN

નમસ્કાર દોસ્તો, મારી YOUTUBE CHANNEL GUJARATI GYAAN માં તમારું સ્વાગત છે. દરેક ગુજરાતીની માફક મને પણ અવનવું જમવાનું અને અલગ અલગ જગ્યાઓ પર ફરવાનું પસંદ છે.આ ચેનલના માધ્યમથી હું જે પણ જગ્યાઓ પર ફરવા જાવું છુ, તેનો અનુભવ તમારી સાથે શેર કરું છું. હું ઈચ્છું છું કે ગુજરાતની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય, જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. ગુજરાતના મંદિરો, પર્વતો, જંગલો, નદીઓ, શહેરો અને ફરવાના સ્થળોએ જઈ તે જગ્યા વિશે વધુમાં વધુ જાણકારી આપવાનો મારો ઉદ્દેશ્ય છે. આશા છે કે મારા વીડિયો તમને પસંદ આવશે. જો વીડિયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં

જય જય ગરવી ગુજરાત
વંદે માતરમ

Hi, I am a Solo Traveller, And Foodie.On this channel, I'll be sharing my experiences of travelling with you guys. This is my story of unconditionally pursuing my passion for travelling.


For business enquiries -
[email protected]

Country: India

View on Youtube